Khvab Ji
Abstract Tragedy
લ્યો, અશુભ કામ તો અાપણે
મોકો મળતાં
કરી લેતા
હોઈએ છીએ....
શુભ કાર્ય માટે જ
સારાં ચોઘડિયાંની
જરુર પડે છે ...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે.. ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે..
હિંમત કદી ન હારતો તે શિક્ષક કહેવાય .. હિંમત કદી ન હારતો તે શિક્ષક કહેવાય ..
આપાર કે પેલે પાર પહોંચી, હૈયે ઠંડી હાશ ધરો . . આપાર કે પેલે પાર પહોંચી, હૈયે ઠંડી હાશ ધરો . .
‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ .. ‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ ..
ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું .. ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું ..
પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી.. પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી..
આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી .. આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી ..
શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ .. શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ ..
'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીને ફળશે. વારસો વૃક્ષો... 'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીન...
બ્રહ્માંડની વિશાળતા સામે તો બધા શબ્દો પડે વામણા .. બ્રહ્માંડની વિશાળતા સામે તો બધા શબ્દો પડે વામણા ..
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
અલગ અલગ રંગોના તાર છે જિંદગીમાં. . અલગ અલગ રંગોના તાર છે જિંદગીમાં. .
ઝાંઝવાને ઝપટમાં લઈ શકાય નહીં... ઝાંઝવાને ઝપટમાં લઈ શકાય નહીં...
સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને.. સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને..
'નથી રહી મીઠાં બોલની મોહમાયા હવે, કીડીની માફક હું મને જ ચટકી રહ્યો છું.' મનની પીડાની સુંદર માર્મિક ક... 'નથી રહી મીઠાં બોલની મોહમાયા હવે, કીડીની માફક હું મને જ ચટકી રહ્યો છું.' મનની પી...
બાંધી આશા, અવસર હવે, ખીલવાનો અમારે .. બાંધી આશા, અવસર હવે, ખીલવાનો અમારે ..
લીલા આંબે, ધવલ સરખા, ફૂલ આવ્યા શિયાળે ... લીલા આંબે, ધવલ સરખા, ફૂલ આવ્યા શિયાળે ...
ખોટો વહેમ ન રાખશો કે ભીનું મોઘમ ઝાકળ પડ્યું છે; જરા નીરખીને તો જુઓ, ટૂંટિયું વાળીને વાદળ પડ્યું છે ! ખોટો વહેમ ન રાખશો કે ભીનું મોઘમ ઝાકળ પડ્યું છે; જરા નીરખીને તો જુઓ, ટૂંટિયું વાળ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.