STORYMIRROR

"Komal Deriya"

Abstract Drama Tragedy

3  

"Komal Deriya"

Abstract Drama Tragedy

મારી જિંદગી

મારી જિંદગી

1 min
164

કેમ સમજાવું તને કે તારા ઈશારે જ ચાલે છે 

'મારી જિંદગી',

તે જ તો બદલી છે સઘળી ભીતર 'ને ઉપરથી

'મારી જિંદગી',


ક્યાં ખોવાઈ ગયા બધું ઉથલપાથલ કરીને 

'અનંત' સ્વપ્નમાં

તમારા ગયા પછી ક્યાં રહી છે હવે મારી એ

'મારી જિંદગી'.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract