STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Romance Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Romance Others

માઁ

માઁ

1 min
189

એક અક્ષરનું ઉપન્યાસ, 

એક અક્ષરનું મહાકાવ્ય, 


એક અક્ષરનું મહાપુરાણ, 

એક અક્ષર મા જગત આધાર, 


એક અક્ષર પાલનહાર, 

એક અક્ષર જગતનો સાર, 


"માઁ" તે સૃષ્ટિ નો આધાર,

હરઘડી, હરપળ ઉત્સવનો વ્યવહાર, 


ઉત્સવ તારો ન એક દિ', 

માંઁ, 

તું હર ધડી, હર પળ ક્ષણે ક્ષણ ઉજવાતો તહેવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract