મા
મા


મા ની મમતા તો મમતાનો અનંત સાગર છે
એ સાગર કદી ખાલી થતો નથી.
પાનખરની મોસમ આવતી નથી
એમાં તો હંમેશા વસંતના જ ફૂલો ખીલે છે.
બાળકની સૌથી પહેલાં ભાષા જાણનારી
સૌથી ઊંચું છે સ્થાન તારું જગતમાં
તારી મમતાનું વર્ણન શબ્દોથી ના કરી શકું
છતાં લખી છે તારા નામની કવિતા