STORYMIRROR

Prachi V Joshi

Abstract Inspirational Children

3  

Prachi V Joshi

Abstract Inspirational Children

મા તું જ દેવો ભવ

મા તું જ દેવો ભવ

1 min
220

હું તો આકાશેથી ઉતરી પરી છું

એવું મમ્મી કહે છે,

પણ મને ખબર છે હું તો એની કુખે જન્મેલી

એની દીકરી છું,


ઘણાએ કહે છે પિતૃ દેવો ભવ ને માતૃ દેવો ભવ

પણ મને ખબર છે,

મા એ મારી મા તું જ દેવો ભવ,


હંમેશા રહેજે તું જ મારી મા,

મને વઢતી, મારતી અને ઘણુએ પંપાળતી વળી વ્હાલથી લાડ લડાવતી,

ખોટી હાઉ તો સમજાવતી,

સાચી હોઉં તો હસી ને જમાડતી,


તુજ મારી સારથી મારા રથ હંકારી;

મને દરેક યુદ્ધમા યશસ્વી ભવ આશિષ આપતી,

મા તું જ કાળિકા અને તુજ સરસ્વતી વિદ્યા દાયીની તું જ મારી સાચી મૂડી ને મા તું જ લક્ષ્મી

મા તું જ દેવો ભવ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract