વિવાહ
વિવાહ
1 min
146
આજે હું આગળ વધીને એક વહુની જગ્યાએ ઉભી છું,
ને હું પોતને સભારું છું.
મારા સાસુમાના કેહેલા શબ્દો અને કંઠ,
ને યાદ આવે છે એમનો તરત મિજાજ.
એમની ત્વરિત ગતિમાં હું અને એમનું કામ આટોપીને,
મને કેહેતે જટ જટ કરને કામ.
મારા પ્રત્યેનો એમના ગમ અમગણા બાજુ રાખીને,
મને સમજાવતા એમના દાખલા અને અનુભવો.
હું આવી છું અહીંયા વહુ તરીકે પણ ઓળખવામાં તો
હું મારા સાસુમાંની પ્રાચીને.
