STORYMIRROR

Prachi V Joshi

Abstract Inspirational

3  

Prachi V Joshi

Abstract Inspirational

ધબકતાં હતાં

ધબકતાં હતાં

1 min
203

પહેલા ક્યાં હતાં હાર્ટ બીટ ટ્રેકર કે કોલેસ્ટોલ કંટ્રોલ

તોય સૌના હૈયા ધબકતાં હતાં,


પહેલા હતાં ક્યાં ટકોર કે પ્રોબ્લેમ ખાવામાં

ઉછળતા કૂદતાં તોય સૌના મન ટહૂકતાં હતાં,


પહેલા હતાં ક્યાં ઝગડા કે કાવાદાવા

ક્યાં હતા તોય હૃદયમાં સળગતાં હતાં,


પહેલા હતાં ક્યાં જાગૃતતા કે સમજ

તોય મન મંદિરમાં દીવા પ્રગટતા હતાં,


પહેલા હતાં ક્યાં રોશની કે તાર

તોય રાતે રાતે રસ્તા જળક્તા હતાં,


પહેલા હતાં ક્યાં મોબાઈલ કે લેપટોપ

તોય પ્રેમ અને દોસ્તી ના કોલ રળકતા હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract