STORYMIRROR

Prachi V Joshi

Others

3  

Prachi V Joshi

Others

રંગોની હેલી

રંગોની હેલી

1 min
123

છે ઓછવ ને ઉજવણી,

રંગની છે રેલમછેલ ને ગુલાલની ગુલાબી મસ્તી,


લાલ લીલા પીળાં ગુલાબી જાંબલી રંગની મિજબાની,

જળની જકળજમળ અને રંગીન પાણીના ધોધ અને શોર,

છે આ હોળીની હેલી અને રંગપંચમીની મસ્તી,


ભાંગ અને પાનના ભુક્કા બોલાય છે,

હોળીની મસ્તીમાં ગીતો ગવાય છે,

ખુશીઓની બોહોછાર થાય છે,

મીઠી પૂરી અને નાસ્તા ખવાય છે અને પાછું રંગોથી રમાય છે,


આ છે ઓછવની હેલી

આ છે હોળીની હેલી.


Rate this content
Log in