Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi V Joshi

Others

3  

Prachi V Joshi

Others

મિત્ર

મિત્ર

1 min
182


આ મિત્ર કેવી વાયડી છે,

કેટલા કોલ કરો પણ જવાબ ના આપે.


આ મિત્ર કેવી ચતુર છે,

એને મળવાનું કહું તો વાત આગળ વધારે.


આ મિત્ર કેવી બહાનાખોર છે,

જમવા જવાના હજાર બહાના આપે.


પણ ક્યારે પણ સમય ન સાચવે,

ને કદાચ ન પણ આવે.


ફરી કોઈ વખત વાત એમ કહીને,

આપણને મુઝવણમાં મૂકે.


સાચું કહું તો હમણાં એનો ફોને કોલ આવ્યો હતો,

પણ મેં ઉપાડયો જ નહિ.


Rate this content
Log in