Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi V Joshi

Tragedy

3  

Prachi V Joshi

Tragedy

પહેલી અને કોયડો

પહેલી અને કોયડો

1 min
176


પહેલી ને કોયડો બંને રમતાં હતાં,

જીવન સાગરમાં બંને તરતાં હતાં,


કોઈ કહે જીવન છે મજધાર તો કહે કોઈ આ છે સાગરના ધોધમાર મોજા,


પહેલી અને કોયડો હસ્યા કરતાંં હતાં,

જીવન અને સવારે કલરવ કરતાંં હતાંં,


કોઈ કહે આ છે જીવન આરંભ થવાનું

કહે કોઈ આ છે જીવન અસ્ત થવાનું,


પહેલી અને કોયડો આરામ કરતાં હતાં

બપોર ટાણે આડા પડ્યા કરતાં હતાં,


કોઈ આ છે જીવનને એનું મધ્યાહન કહે કોઈ છે આ જીવન થાક્યા કરવાનું,


પહેલી અને કોયડો સાજસરવતાં હતાં,

સાંજ ટાણે ગપ્પા કરતાં હતાં,


કોઈ કહે આ છે જીવન એશ ના એશી દસકા થયા છે,

ઉકેલની ઉંમરે ઉભારકા ઉપડ્યા છે,


ને પછી પહેલી અને કોયડો ઉકલી ગયાં

રાત ટાણે એ તો વેરાઈ ગયાં,


કોઈ કહે આ છે જીવન પુરું થવાનું,

કહે છે કોઈ પુરું થઈ ને પછી ફરી ફરી ઊગવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy