STORYMIRROR

Prachi V Joshi

Inspirational

2  

Prachi V Joshi

Inspirational

નમસ્કાર

નમસ્કાર

1 min
76

સહજ ચેતનાને ‌નમસ્કાર

સહજાનંદને નમસ્કાર

સમતુલનને નમસ્કાર

સમભાવને નમસ્કાર

સ્વભાવને નમસ્કાર

સૌંદર્યને નમસ્કાર

સંસ્કારને નમસ્કાર

સ્મરણને નમસ્કાર

સર્વેશ્વરને નમસ્કાર

સંશયને નમસ્કાર

સંચયને નમસ્કાર

સ્વામીને નમસ્કાર

સંજયને નમસ્કાર

સત્યને‌ નમસ્કાર

સભ્યને નમસ્કાર

સંતાનને નમસ્કાર

સ્થાનને ‌નમસ્કાર

સમયને નમસ્કાર

સદાચાર‌ને નમસ્કાર

સ્વને નમસ્કાર

સવને નમસ્કાર

સમગ્રને નમસ્કાર

સમૂદ્રને નમસ્કાર

સ્મશાનને નમસ્કાર

ૐકારને નમસ્કાર

નમસ્કાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational