ભીંજવતી યાદો
ભીંજવતી યાદો
1 min
6.9K
આજ
તારી બધી જ વેરવિખેર
થયેલી યાદોને,
એક સાથે...
સ્મૃતિઓના પેટાળમાંથી
કાઢીને
ધોધમાર વરસતા આ લાગણીઓના
વરસાદમાં ફરીને
બેસુમાર ભીંજવી
ભીંની ભીંની સ્મૃતિના
પેટાળમાં સાચવી રાખું...