STORYMIRROR

Hiral Hemang Thakrar

Inspirational

3  

Hiral Hemang Thakrar

Inspirational

નારી

નારી

1 min
13.9K


ખોબો ભરી વ્હાલ લઇને સર્જન કર્યુ નારીનું,
દિકરી બની લાડ કર્યા ને વહુ બની ઘર સંભાળ્યું.

પરિવાર ની કાળજી માં એણે જીવન વિતાવ્યુ,
સૌની થઈને રહેવામા પોતાનું અસ્તિત્વ ઓગાળયુ.

જીવનમાં આવતી તકલીફો સામે લડી બતાવ્યુ,
ત્યાગ સમર્પણ ની મુરત બની જીવન દિપાવ્યુ.

ધન્ય થજો નારી તમે સૌને થઈ સમર્પિત,
પિયર મોસાળ ને સાસરીનું નામ આગળ વધાર્યુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar

Similar gujarati poem from Inspirational