STORYMIRROR

Hiral Hemang Thakrar

Inspirational Others

3  

Hiral Hemang Thakrar

Inspirational Others

સો સલામ

સો સલામ

1 min
26.5K


એક સલામ નાનકડી વ્હાલી બેનડીને,

જેનો વીરો પરિવારથી દુર સરહદ પર છે.


એક સલામ માતાને જે કાળજુ કઠણ કરી,

લાડકવાયાને દેશપ્રેમની ભાવના સમજાવે છે.


એક સલામ પિતાને જે એકના એક દિકરાને,

દેશભક્તિ નિભાવવા ફૌજમાં મોકલે છે.


એક સલામ એ વીર સૈનિકની પત્નીને,

સદાય પતિને હિંમત અને બળ આપે છે.


એક સલામ નહીં સો સલામ હો જો,

પરિવારના સાથ થકી સૈનિક લડી શકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar

Similar gujarati poem from Inspirational