STORYMIRROR

Hiral Hemang Thakrar

Romance

2  

Hiral Hemang Thakrar

Romance

અનુભૂતિ

અનુભૂતિ

1 min
12.7K


યાદ તમારી આવેને,

ચહેરો મારો મલકાય. 

ચર્ચા તમારી થાયને, 

આંખો મારી શરમાય.

તકલીફમાં તમે હોયને, 

આંસુ મારા વહી જાય. 

સામે તમે આવોને, 

હ્રદય ધબકાર ચુકી જાય.

થઈ રહી જે અનુભૂતિ,

શું આને પ્રેમ કહેવાય?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar

Similar gujarati poem from Romance