STORYMIRROR

Hiral Hemang Thakrar

Tragedy Inspirational

3  

Hiral Hemang Thakrar

Tragedy Inspirational

હું

હું

1 min
27.1K


સ્વજનોના ટોળા વચ્ચે,

હું એકલો થઈ જાઉં છું.


એક સંબંધ સંભાળુ છું,

બીજાથી દૂર થઈ જાઉં છું.


કસોટીઓથી ડરતો નથી,

ઝઘડાઓથી ડરી જાઉં છું.


તકલીફોથી લડી શકું પણ,

સ્વજનો આગળ હારી જાઉં છું.


કેમ કરી સંભાળું બધું સાથે,

હવે તો હુંયે થાકી જાઉં છું.


પાછળ વળીને જોઉં ત્યારે,

ખુદને એકલો એકલો ભાળુ છું.


હવે તો મને શાંતિ આપ જિંદગી,

આનાથી વધું હું ક્યાં માંગું છું?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy