STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

કોઈ પૂછે

કોઈ પૂછે

1 min
14.4K


કોઈ પૂછે...
સફળતા કેમ કરી લાગે હાથ?
તો કહું, સમયનો આપજે સાથ,

આજકાલમાં વર્ષો વીતશે,
પછી તારોય નહિ રહે સાથ. 

આફતો હોય નાની કે મોટી,
સિંહ સાથે ભીડજે બાથ,
સમય લાગશે જ વાહલા,
એમ થવાય છે મગધનાથ?

તું જો હાર જ ન માને,
તો શું કરી શકશે વિશ્વનાથ?

કોઈ પૂછે...
સફળતા કેમ કરી લાગે હાથ?
તો કહું, સમયનો આપજે સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational