Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi V Joshi

Others

3  

Prachi V Joshi

Others

પ્રેમ

પ્રેમ

1 min
163


પ્રેમ એક ભાવના કે ભ્રમણા,

પ્રેમ એક નામ કે સખસિયત,

છે શું આ પ્રેમ ?


પ્રેમ એક પારસમણિ કે મૃગજળ,

પ્રેમ એક વાદ વિવાદ કે વાયદો,

છે શું આ પ્રેમ ?


પ્રેમ એક કુંનજી કે સફળતા,

પ્રેમ એક ચાવી કે છબી,

છે શું આ પ્રેમ ?


પ્રેમ એક આનદ કે નાદ,

પ્રેમ એક તરસ કે પ્યાસ,

છે શું આ પ્રેમ ?


પ્રેમ એક ભકિત કે શ્ણગર

પ્રેમ એક માર્ગ કે રસ.

છે શું આ પ્રેમ?


પ્રેમ એક નિરાશા કે આશા,

પ્રેમ એક ઉષા કે નિશા,

છે શું આ પ્રેમ ?


પ્રેમ એક કોયડો કે ઉકેલ,

પ્રેમ એક સહેલી વાત એકે કરો તે જાણે,

આ છે પ્રેમ


Rate this content
Log in