STORYMIRROR

Sheetal Vaishnav

Inspirational

3  

Sheetal Vaishnav

Inspirational

વિશ્ચ આકાશે - હાઈકુ માળા

વિશ્ચ આકાશે - હાઈકુ માળા

1 min
13.8K


 મને જો મળે

 પાંખ તો ઊડી જાઉં

 વિશ્ચ આકાશે !

આગળ વધુ

ખુદ તો આપોઆપ

રાહ દે માર્ગ.

આધુનિકતા

બનાવે માણસને

યંત્ર માનવ.

મંદિર બ્હાર

કેટલાક ભિખારી

અંદર પણ.

જે મળ્યું તેમાં

મનાવી લઉં ખુશી

સંતોષ પામું.

નિરાશા પણ 

છે ઘણી આશાઓને

જન્મ દેનારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Sheetal Vaishnav

Similar gujarati poem from Inspirational