STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational Children

4  

Vrajlal Sapovadia

Abstract Inspirational Children

લક્ષ્ય

લક્ષ્ય

1 min
34

ઉદ્દેશ સ્પષ્ટ 

ઊંચેરું લક્ષ્યબિંદુ

લક્ષ્ય વેધ 


વ્યૂહરચના 

સૂક્ષ્મ અવલોકન

વ્યવસ્થા સારી


અગ્રતાક્રમ 

સંસાધનો પૂરતાં 

સમૂહ કાર્ય 


ચાલકબળ 

પ્રેરણા પ્રોત્સાહન 

સંકલનથી


ઉમદા ધ્યેય 

આયોજન પૂરતું 

સાધ્ય સરળ


યોગ્ય નેતૃત્વ 

તાલીમી દોરવણી 

સ્વનિયંત્રણ


મૂલ્ય સર્જન 

સમૂહ મૂલ્ય વૃદ્ધિ 

મૂલ્ય મેળવો


પ્રમાણિકતા 

પારદર્શક નેતા 

પ્રાપ્ત લક્ષ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract