STORYMIRROR

Pallavi Oza

Comedy

3  

Pallavi Oza

Comedy

લગ્ન

લગ્ન

1 min
144

અરે ભાઈ આ તો લગ્ન, કોઈ દિવસ થઈ જાય ભગ્ન,

સુખી થયા તો મળે સુખ, દુઃખી થયા તો મળે દુ:ખ,


કરી તો જુઓ તમે લગ્ન, અનેરો આનંદ લૂંટી તો જુઓ,

જિંદગીની તો સાચી રીત, મળશે તમને સાથીની પ્રીત,


સાથી તમારો સારો રહે, તમે એનામાં દખલ ના કરો,

ચાલે તેમ ચાલવા તો દો, એક વાર લગ્ન કરી જ લો,


નવપલ્લવ કહે આ તો છે, લાકડાં ના લાડુ

જે ખાય તે પસ્તાય ને જે ન ખાય તે પણ પસ્તાય.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy