લડવૈયા
લડવૈયા
કોરોના તારો કાળો કેર
મારે માણસાઈની મોટી મેર,
જીવન છિનવતા તારા જીવાણુું
ડો. વૈજ્ઞાનિક લડવૈૈયા મારે જીવાડે કંંઈક,
સફાઈ કાળજી નેે સેનેટાયઝર તલવાર મારી
માસ્ક છે ઢાલ,
ભાગ રે કિટાણુુ કળિયુગ તણા
મારે માણસાઈ કેરા લડવૈયા.
