STORYMIRROR

Nilesh Baghthriya

Fantasy Inspirational

3  

Nilesh Baghthriya

Fantasy Inspirational

કવિતા- જીવમંત્ર

કવિતા- જીવમંત્ર

1 min
14.1K


સવાર સવારમાં,

ઢગલો ભારણ,

ખભે ઉંચકી,

નીકળી ગયો,

નિસ્તેજ

ચહેરે

કામ પર...

ને રસ્તામાં,

ઉપવનની

કોરે

એક છોડે

ઝુલતું કુસુમ,

હસીને

જાણે કહી રહ્યું છે...

કોઇપણ

હાલતમાં

ખીલી જવાનું

હસી જઇ,

સુગંધ વહાવી

ખરી પડવાનું....

ને પછી...

હું જરા હળવો થઇ

હસી પડ્યો...

ખીલી જવાનું

ને હસી જવાનું

જાણે ! હવે જીવમંત્ર

થઇ પડ્યો છે....


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy