Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Baghthriya

Children

3  

Nilesh Baghthriya

Children

ચાલ મારી ઢીંગલી

ચાલ મારી ઢીંગલી

1 min
14.6K




ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું,

બેસાડી બસમાં તને શહેર આખાની શેર કરાવું,

સાડી અપાવું,

સ્કર્ટ મીડી અપાવું,

ગમતું તને જીન્સ ટોપ અપાવું,

ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું...


લિપસ્ટીક અપાવું,

ફેસ ક્રિમ અપાવું,

ખીલવવા ચહેરો ફેસિયલ કીટ અપાવું,

ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું...


ફૂટબોલ અપાવું,

બેટ બોલ અપાવું,

ફીટ રહેવા તને સ્પોર્ટ્સ કીટ અપાવું,

ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું.....


આઇસ્ક્રીમ અપાવું,

પિત્ઝા બર્ગર અપાવું,

ગમતાં નાસ્તાની તને મોજ અપાવું,

ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું ...


Rate this content
Log in

Similar gujarati poem from Children