STORYMIRROR

KANAKSINH THAKOR

Children Stories

4  

KANAKSINH THAKOR

Children Stories

કેરીએ સેલ્ફી બતાવી

કેરીએ સેલ્ફી બતાવી

1 min
362

પપ્પા આંબાની પાસે જઈ કેરીએ સેલ્ફી બતાવી

કેરીબેને તડબૂચ સાથે સેલ્ફી પડાવી


પપ્પા તો કેરીબેનનો ફોટો જોઈને મનમાં હરખાય 

કેરી અને તડબૂચની દોસ્તી તો બહું જ વખણાય

કેરીએ પોતાની સેલ્ફી ફેશબૂકમાં અપલોડ કરાવી

કેરીબેને તડબૂચ સાથે સેલ્ફી પડાવી


નદી કિનારે બેસીને વોટ્સઅપમાં મૂકાવ્યું રે સ્ટેટસ

કેરીબેન અને તડબૂચનાં ફોટાઓ તો લાગતાં લેટેસ

સૌ ફળોએ કેરી અને તડબૂચની દોસ્તીને વખાણી 

કેરીબેને તડબૂચ સાથે સેલ્ફી પડાવી


કાકડીબેને સૌથી વધારે કોમેન્ટ કરીને બતાવી પ્રીત

ટેટીએ એટલી લાઈક કરી કે ફળો રહી ગ્યા ચકીત

ઈન્સ્ટીગ્રામમાં કેરીબેને તો પોતાની તસવીર મૂકાવી

કેરીબેને તડબૂચ સાથે સેલ્ફી પડાવી


Rate this content
Log in