STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

હૂં છું છત્રીવાળો

હૂં છું છત્રીવાળો

1 min
165

હું છું છત્રીવાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો

નાની, મોટી, ફેશનેબલ છત્રીઓ લઈ આવ્યો,


વરસાદની મોસમ છે 

ભાઈ લઈ લો છત્રી એક

બાળકો માટે છત્રીઓ 

મુંબઈથી લાવ્યો રે છેક


છત્રીઓ જોઈને બાળકોમાં આનંદ છવાયો

હું છું છત્રીવાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો,


બાળકો,યુવાનો આવો,   

આવો દાદા અને દાદી

લઈ જાવો છત્રીઓ તમે

ફેશનેબલ અને સાદી,


લેતા જાજો રે.. આજે ફેશની વાયરો વાયો

હું છું છત્રીવાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children