કૃષ્ણ
કૃષ્ણ
શ્રી કૃષ્ણ પ્રભુ
શ્વાસના વિશ્વાસમાંથી ખીલ્યું ફૂલ
કરમાય તે પહેલા બહાર આવી ગઈ,
બહાર લઈ ગઈ ફિઝા મુસકાઈ ગઈ
લીલુંછમ તૃણ છું, મહેક થઈ સંગ ઊડી,
ગઈ ઝેરી મુંઝવણ ધુમ્મસ થઈ ગઈ,
ઘડીની મળે મોકળાશ તો જન્મની
સંકડાશ દૂર થઈ ગઈ કલમનો ટાંકો તૂટે
તરડાઈ-ખરડાઈ લે જો હવે ખરી ગઈ,
તૃપ્તિ છે ભક્તિમાં લે ઈશમાં સાંસ ભળી
પરમેશ્વરની ભાળ પ્યાસ મુરલી રિસાઈ
આંસુ ભરે હિબકાં જો વાત ભૂલાઈ ગઈ.
