STORYMIRROR

#DSK #DSK

Fantasy Others Tragedy

3  

#DSK #DSK

Fantasy Others Tragedy

કોને કહું?

કોને કહું?

1 min
26.1K


ઘણું સ્મરણ થાય છે પણ કોને કહું?

મથામણ ભૂલવાની છે પણ કોને કહું?

 

અવરોધ છે દોસ્તીમાં પણ કોને કહું?

અવળાઇ છે પ્રેમમાં પણ કોને કહું?

 

ગગનમાં અન્ધકાર છવાયો પણ કોને કહું?

તારાનો જગમગાટ ખોવાયો પણ કોને કહું?

 

લાગણીઓ પુષ્કળ ઘવાય પણ કોને કહું?

આંખોમાં નીર છવાય પણ કોને કહું?

 

પ્રેમ વરસાદમાં ભીજાય પણ કોને કહું?

દોસ્તી પૂરમાં તણાય પણ કોને કહું?

 

યાદો હવે વિસરાય પણ કોને કહું?

સાથ હવે છોડાય પણ કોને કહું?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy