STORYMIRROR

Rekha Shukla

Romance Fantasy

4  

Rekha Shukla

Romance Fantasy

મલકે

મલકે

1 min
333

 પીંછા થઇ પાત્રો છે ઉગયા કાગળીએ 

રંગીન સુગંધિત ફૂલોના કૂણા ફરિશતાએ 


મહેંદીના લીલુડા રંગની ટેરવે પ્રતીક્ષાએ 

સ્પર્શે છે શબ્દો ને કિસ્સાઓ કાગળીએ 


ઘૂંટી ઘૂંટીને શબ્દકોશ ઝૂમતી પાંખડીએ 

પેનપાટી લખે ભૂંસે ટપક ટપક કરિશમાએ


બાંધ્યો છે કૃષ્ણ કે જશોદાની આંગળીએ

શ્વાસ માં શ્વાસ આવતો મલકે ભાખોડીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance