આવો કેવો પ્રેમ હોય છે ?
આવો કેવો પ્રેમ હોય છે ?
આવો કેવો પ્રેમ હોય છે ?
કહી ન શકાય ને સહી ન શકાય,
દિલ મારું એમાં ધડકન તારી,
શ્વાસ મારો એમાં યાદ તારી,
આંખો મારી એમાં સપના તારા,
હોઠ મારા એમાં હાસ્ય તારું,
ભક્તિ મારી એમાં દુઆઓ તારી,
જિંદગી મારી એમાં જરૂરત તારી !

