Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejas Vasani Jamnagar

Romance Tragedy

3.6  

Tejas Vasani Jamnagar

Romance Tragedy

કલ્પનાની જિંદગી

કલ્પનાની જિંદગી

1 min
206


કરું કલ્પના તારી'ને હૈયું ભરાય, 

દડ્દડ્ અશ્રુએ આંખો છલકાય, 


યાદોની સાહીએ શબ્દે ભરાય, 

કાગળે છાપીને ભાવ સમજાય, 


સંદૂકે મિલકતની જેમ સચવાય, 

યાદ આવ્યે ફરી, વાંચી લેવાય,


પ્રેમનું પ્રતીક સમજું કે' એ દર્દનું, 

નજરે જોઉં તારો ચહેરો અંકાય, 


કલ્પનામાં રહી જિદંગી આપણી, 

સુખ-દુ:ખને કેમ ડિલીટ કરાય ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance