STORYMIRROR

Bhumi Rathod

Abstract

4  

Bhumi Rathod

Abstract

કલમ દોડે છે

કલમ દોડે છે

1 min
239

વિચારોની રેસમાં મન દોડ્યું;

કલમની શાહીમાં મન મોહ્યું,

ત્યારે કલમ દોડે છે....


મન પર થયું સ્ફુરણનું આગમન;

કલમે વરસાવ્યો શબ્દોનો વરસાદ,

ત્યારે કલમ શબ્દોને સેરવે છે...


લે છે કલમ વળાંક, એવા કરી તલસાટ;

રાખી સમાજના દરેક પ્રશ્નોને યાદ,

 ત્યારે કલમ રસ્તો બદલે છે...


નથી શોખ કલમને કાગળ પર છવાઈ જવાનો;

એને તો આપવો છે, ઉદ્દેશ્ય મિલનનો,

 ત્યારે કલમ હસે છે...


હવે જોડાયો સંબંધ કાગળને ટાઈપીંગ સાથે;

પડ્યો કલમને વિયોગ માથે,

ત્યારે કલમ રડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract