ખુશ્બુ
ખુશ્બુ
શબ્દો વેરાયા,
ફૂલ ગુલાબ માં,
પાંખડીએ પાંખડીએ,
શબ્દો ચૂંટાય.
ડાળી એ ડાળી એ,
અસહય કંટક,
સહન કરે એ,
પતંગિયા અને ભમરા,
કળી કળી લહેરાય,
લહેરખી માં,
ખુશ્બુ ફેલાય,
વન વન મહી,
ગૂન ગૂન કરતો,
ભમરો ભમે,
ફૂલ ફૂલ કરે
પમરાટ.....
