STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

ખુદને શોધવું છે

ખુદને શોધવું છે

1 min
129

ખોવાઈ જવું છે, ખુદને શોધવામાં,

દુનિયામાં ખોવાયા કરતાં ઘણું સારું છે,


અંતરાત્મા ક્યારેય ખોટું ન બોલે,

આખી દુનિયા ખોટું બોલનાર છે,


લોકોને બોલવાની છે આદત,

મનમાં હંમેશા આત્મવિશ્વાસ છે,


સમય આપો ખુદને શોધવામાં,

જાત મહેનતથી જ સંસાર છે,


દુનિયાદારી ભલે તમે નિભાવી જાણો,

ખુદ સાથે સંબંધ લાજવાબ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract