Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

ખેલ

ખેલ

1 min
354

ખેલ પાછો આપણે આ નાખવાનો છે,

ને નજરમાંથી પરાજય કાઢવાનો છે,

સ્વપ્નના જગને લઈ માથે ફરીએ તો,

ભાર તેનો કયાં કદીયે લાગવાનો છે !

છીછરા રાખે, કદી' રાખે ઘણા ઊંડા,

આયનો ઊંડાણ સાથે માપવાનો છે,

સ્થાન રાખે ભાગ્યનું પ્રભુજી વિચારીને,

રોજ કોઈ તો બખો ત્યાં ખાટવાનો છે,

આમ 'સાગર' રોજ કોઈ કયાં મળે સામે !

ને મળે તો ભેદ કોઈ રાખવાનો છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract