ખબર છે
ખબર છે
મિલન કાજ કર્યુ દરિયા પાર તે ખબર છે
દડી જાય સર્યુ સ્મરણ પાંપણને ખબર છે,
હતું ને હુલામણું હમ-તુમ હરણું ખબર છે
સરી જાયને ટાણું રોવડાવે આની ખબર છે,
તરફડયું'તું ઝંખી મૃગ ઝરણ ને ખબર છે
તૃષાથી મરાણું જોયું હતું આંખને ખબર છે.
