Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Abstract Romance

3  

LALIT PRAJAPATI

Abstract Romance

કહાની

કહાની

1 min
5


કોને ખબર ક્યાં હતાં ? ક્યાં રહી ગયાં 

કો' એક વગર પણ જીવતા રહી ગયાં,


એક કહાની શું આગળ ના વધી શકી 

લોકો તો એની વાતો કરતા રહી ગયાં,


તમે, નિયતિ મુજબ, રહ્યા સહજતાથી 

અમે કૈફમાં અમારા વહેતા રહી ગયાં,


સંગાથ ભૂલીને મંઝિલે આવ્યા તો છો 

તમારા વગર સૂના એ રસ્તા રહી ગયાં,


રોશની આપી છે જેને એ પાછા ફરશે 

એ,વિચારે ચરાગો બળતા રહી ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract