STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Inspirational

4  

LALIT PRAJAPATI

Abstract Inspirational

હોંશિયારી

હોંશિયારી

1 min
29

દુનિયાદારી સિવાયની હોય તો વાત કર

મગજમારી સિવાયની હોય તો વાત કર,


હવે લાગણીઓને તો હું પારખી શકું છું

અદાકારી સિવાયની હોય તો વાત કર,


હવે મારાંમાં ક્યાં કંઈ છે મારાં જેવું, જો

તારી મારી સિવાયની હોય તો વાત કર,


બુદ્ધિ તારામાં ઘણી છે, શું સદબુદ્ધિ છે ?

હોંશિયારી સિવાયની હોય તો વાત કર,


વેચાશે એ, જેની કોઈ કિંમત નક્કી હશે

ખરીદારી સિવાયની હોય તો વાત કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Abstract