STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Inspirational

અભાવ

અભાવ

1 min
363

ચહેરો એ જ છે નવા બદલાવ સાથે

ને ખેંચતાણ કરી છે હાવભાવ સાથે,


નજર છે કે તક શોધી રહી છે ખાલી

શબ્દોને લેવાદેવા નથી, બનાવ સાથે,


ખરીદી લે છે એ રીતે દિલ, દુનિયા

જાણે નિસ્બત નથી એને ભાવ સાથે,


રસ્તો જ જેના માટે મંઝિલ સમો છે

એને શું લેવાદેવા નાના પડાવ સાથે,


ખુમારી એ જ છે, કોઈ જાણે નહીં

તમે જીવો છો શાના અભાવ સાથે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance