Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational Others

4  

LALIT PRAJAPATI

Inspirational Others

ફરમાન

ફરમાન

1 min
398


 કાલે જો હાથમાં કમાન આવશે

 કામ ત્યારે સ્વાભિમાન આવશે,


થોડીક અધૂરપ ને ઊણપ રાખો

પૂર્ણતામાં તો અભિમાન આવશે,


ભેગું કરતા રહ્યા, સમજાયું નહીં,

જતાં સાથે કેટલો સામાન આવશે ?


જીવવું તો છે સૌને સુખેથી પણ

આડા એમના જ અરમાન આવશે,


યાદ આવશે ત્યારે, કે કેમ ના જીવ્યા ?

જયારે ઉપરવાળાનો ફરમાન આવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational