Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational

3  

LALIT PRAJAPATI

Inspirational

વગાડો કોઈ !

વગાડો કોઈ !

1 min
7


સુતેલાઓને જગાડો કોઈ

એમની ઊંઘ ઉડાડો કોઈ


કરે છે જે, આ ભોમથી નફરત 

હવે તો એમને ભગાડો કોઈ 


બધા જ પારકા થયા કે શું ?

ક્યાંક તો માઠું લગાડો કોઈ


અહલ્યા સમી ચેતના જગની

હવે તો અંગુઠો અડાડો કોઈ?


દર વખતે એને જ અવતરવાનું?

આપડે તો શંખ વગાડો કોઈ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational