Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip Parmar

Inspirational

4  

Rajdip Parmar

Inspirational

દીકરીની વિદાય

દીકરીની વિદાય

1 min
300


ઘરમાં અંધારું ને દીવડા જેટલો ઉજાસ રહી જાય 

જ્યારે એક દીકરીની વિદાય થઈ જાય 

લક્ષ્મી પણ આવતા તરસી જાય 

કેમકે જ્યારે લક્ષ્મી જ ઘરમાં ના દેખાય 


મજબૂત બાપ પણ નબળો પડી જાય 

ઘરમાં બસ દીકરાનો અવાજ આવતો જાય 

પ્રેમનું વહેણ અહીં અટકી જાય 

જ્યારે દીકરીની ઘરથી વિદાય થઈ જાય 


માને પણ એના ઘરની યાદ આવી જાય 

ઘરના કોણે કોણે એનો અવાજ રહી જાય

જ્યારે એક દીકરીની વિદાય થઈ જાય 

દીકરીની વાતમાં મારી બહેનનો સમાવેશ થઈ જાય છે 


લખતા જ મારા આંખમાં આંસુના વહેણ વહી જાય છે

ભાઈ પણ ક્યાં ત્યાં મજબૂત દેખાય 

જ્યારે બહેનની વિદાય થઈ જાય

ઘરમાં અંધારું ને દીવડા જેટલો ઉજાસ રહી જાય


Rate this content
Log in