Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Inspirational Others Children

4.0  

Rajdip dineshbhai

Inspirational Others Children

ક્યાં?

ક્યાં?

1 min
12


તમે જવાના ક્યાં ?

અમે જવાના ક્યાં ?

રસ્તા તો બધે સાફ છે 

કાંટા વાગવાના ક્યાં ?


બધા જ રંગો એક જેવા 

એમને ઓળખી શકવાના ક્યાં ?

પાણી રેડતા પણ નથી ધોવાતા રંગ 

એમને પછી મારે રાખવાના ક્યાં ?


રસ્તાઓ ઘણા છે 

અહીં આવી જવાના ક્યાં ?

રાખી તો લઈએ અંદર તમને 

પછી અમે નહીં હોય તો તમે રહેવાના ક્યાં ?


નથી કોઈ પાનખર છતાં પાંદડા ખરે છે

તો પછી પાનખરને રાખશો ક્યાં ?

વૃક્ષો જીવનમાં ઘણાં કામના 

કાપી તમે તેમને પછી જીવશો ક્યાં ? 


આંખોની જાડી નાખવી ક્યાં ?

હાથ મારે પણ મારવા ક્યાં?

આખી દુનિયા કહે છે મારા પર રાખ વિશ્વાસ 

તો વિરોધી શબ્દોને મારે મુકવા ક્યાં?




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational