Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Inspirational

3  

Rajdip dineshbhai

Inspirational

દ્યો

દ્યો

1 min
4


મારા પર પાણી છાંટો 

રંગ નથી જોઈતો, 

રંગ લાવ્યા છો !

તો પછી પાણી રેડી દ્યો,


રંગમાં રંગી એકબીજાને 

ચામડીના કપડાને રંગી દ્યો,

અંદર બધા રોગોને બાળી 

તેને ક્યાંક ફેંકી દ્યો, 


વળી, પાછું અંદરનું શું ?

પાછા તેમાં સામસામેનો સાથીનો રંગ રંગી દ્યો 

નફરતની લહેર છે 

તો તેને ક્યાંક ઢોળી દ્યો,


પ્રેમની દોર સાથે 

તેમાં સાચો સંગાથ બાંધી દ્યો 

શું કહ્યું ? ગુસ્સો, ઘમંડ 

તેને ફુગ્ગામાં ભરી ફોડી દ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational