Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Inspirational Children

3  

Rajdip dineshbhai

Inspirational Children

ગયું

ગયું

1 min
2


અમે હિસાબ લેવા કીધું 

ને તેને પાછું એક નવું કામ આવી ગયું,


મંઝિલ વગર ભટકી રહ્યું પતંગિયું 

ખરેખર તે ક્યાંક ભટકી જ ગયું,


હાથે મારા રંગ છોડી 

તે પતંગિયુ કેમ મરી ગયું ?


પાનખરમાં તો ઠીક છે 

પણ વસંત ઋતુમાં પણ તે પાંદડું ખરી ગયું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational