Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Inspirational Others

3  

Rajdip dineshbhai

Inspirational Others

હવે જવું છે !

હવે જવું છે !

1 min
8


તારે પણ દોડવું છે 

મારે પણ દોડવું છે,

આ જિંદગીની કોમ્પિટીશનમાં

શું ખાલી જીતવું છે ?

પૈસા કમાવવા દોડવું છે,


તું મને કહે ને હું તને કહું 

કે, ક્યાં જવું છે ?

તું જમણી બાજુ જઈશ 

ને હું ડાબી બાજુએ,

તું મને કહે ને હું તને કહું 

કે કેટલું લેવું છે ?


ગજવું નાનું છે મનના વિચારોથી 

બોલ શું કરવું છે ?

થોડું તું લાવજે 

થોડું હું લાવીશ 

બોલ કરવું છે ?


મારા હૃદયના ખિસ્સામાં તારો વિશ્વાસ 

ને તારા હૃદયના ખિસ્સામાં મારો વિશ્વાસ 

રાખજે 

હવે જવું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational