Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Others

3  

Rajdip dineshbhai

Others

અલગ છે

અલગ છે

1 min
13


ફૂલની વાત અલગ છે 

પતંગિયાની વાત અલગ છે 

પક્ષી પડેલ એક ભ્રમમાં 

સત્યની વાત અલગ છે 


તું કોણ છે ? હું કોણ છું ?

ન જાણવાની વાત અલગ છે, 

લખવાની આદત છે તે ખોટી નથી, 

શરીરના કોષો મા ભરવી તે વાત અલગ છે


દૂરની વાત અલગ છે, 

નજીકની વાત અલગ છે,

હું તારા જેવો ન થયો, 

તું મારા જેવો ન થયો, 

માણસની વાત જ અલગ છે. 


હલકા પાંદડાની વાત અલગ છે, 

લીલાં પાંદડા ઓ ની વાત અલગ છે, 

પાનખર વગર પડી ગયા પાંદડા, 

વસંત ની તો વાત જ અલગ છે.


ઘરે ઘરની વાત અલગ છે, 

બહાર કરીએ તે અલગ છે,

નાની તો વાત છે, 

તારાઓ અલગ છે, 

ચાંદની વાત અલગ છે.


છોકરીનું દુખ અલગ છે, 

છોકરાનું દુખ અલગ છે, 

કોણ થયું દુખ લઈને મોટું ?

મારી તો વાત અલગ છે. 


એક નાના ક્ષણની વાત અલગ છે, 

સમય અને ઘડિયાળની વાત અલગ છે, 

જે થતું આવ્યું છે તે જ થશે, 

આ યુગે યુગની વાત અલગ છે.


Rate this content
Log in