Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

સદભાવના…

સદભાવના…

1 min
312


વેરની આતશ ભભૂકતી હોય તો,

રાખ થાશે સમૃધ્ધિ જ પળવારમાં.

 

અસ્ત્ર ને શસ્ત્ર સંગે રમે વૃત્તિઓ,

ઘોળતાં આજ વેર વિષ જ ઉધારમાં.

 

છળકપટથી ધરી આ ખુમારી ઉરે,

વિશ્વ થાતું જ દુઃખી મહાખારમાં.

 

છે જ તૂટ્યા જ વિશ્વાસ દિલના હવે,

દોડતા થાવ  ભેળા સદાચારમાં.

 

બંધનો પ્રેમનાં જ સુખ દેશે સદા,

ખુદ હસીએ અભયના રણકારમાં.

 

ધર્મ સૌનો શિખવતો જ સદભાવના,

એજ છે નાણું રે સાચું વ્યવહારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational