Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

પ્રવાસી

પ્રવાસી

1 min
271


જન્મ થયો મારો આ સંસારમાં, 

પ્રવાસી થઈને આવી છું આ સંસારમાં. 


ખાલી હાથે અહીં આવી છું ને ખાલી હાથે જવાની, 

સાપ જેમ કાચળી બદલે તેમ આવી છું આ સંસારમાં. 


આત્મા તો મારો આજરાઅમર છે, 

પ્રવાસી બની કપડા બદલે તેમ આવી છું આ સંસારમાં. 


તારી નારાજગી મારી સર આંખો પર, 

તને ઓળખવા આવી છું આ સંસારમાં. 


ફરી મળીશુંના વાયદાઓ ઘણાં કર્યા, 

અજાણ્યા પ્રવાસીના સાથી આ સંસારમાં. 


એકલી આવી છું ને એકલી જવાની, 

ચલતી જ રહીશ પ્રવાસી બની આ સંસારમાં. 


"સખી" તારોને મારો સંગાથ બસ અહીં સુધી જ છે, 

જીવનનાં અંતિમ મોડ પર પ્રવાસી બની આ સંસારમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational