Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational Others

3  

LALIT PRAJAPATI

Inspirational Others

યથાશક્તિ

યથાશક્તિ

1 min
193


શ્રદ્ધા હવે 'યથાશક્તિ' 'મોડ' પર છે

બાકી જિંદગીનો આધાર 'ગોડ' પર છે,


ગોઠવાયા હવે બુટ-ચપ્પલ દુકાનોમાં 

પુસ્તકો વેચાવા માટે હવે 'રોડ' પર છે,


કલમ અને કાગળ જેવી મજા છે ક્યાં ?

આંગળીના ટેરવા જો 'કી - બોર્ડ' પર છે,


દુઃખોમાં વળી ક્યાં 'ડિસ્કાઉન્ટ' મળે છે

ને સુખ બધા ' બીઇંગ અપલોડ' પર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational